ગુજરાતમાં 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 7 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 7 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં પાંચ હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી 17થી 23 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં તાપીના ડોલવણમાં સૌથી વધુ 1.57 ઇંચ વરસાદ પડ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies