અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બોપલ-ઘુમામાં વરસાદી પાણીના નિકાલ માટે ₹142.05 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક નાખશે. આ વર્ષે ભારે વરસાદે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જોકે, નવા બનેલા રોડ ફરી ખોદવા પડશે, જેનાથી ટ્રાફિક અને ખર્ચની સમસ્યા ઊભી થશે.
બોપલ-ઘુમામાં 142 કરોડના ખર્ચે ડ્રેનેજ પ્રોજેક્ટ
Source: Gujarat Samachar