આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાની લિંબાલી પ્રાથમિક શાળાના આચાર્યની ઓફિસમાંથી 50 ખાલી અને 2 અડધી ભરેલી દારૂની બોટલો મળી આવી છે. ઇન્ચાર્જ TPEOની ફરિયાદ બાદ પોલીસે સુરેશ મગનભાઈ માછી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લિંબાલી શાળામાં દારૂની બોટલો મળતા ચકચાર
Source: Gujarat First