સુરતના ગોડાદરા વિસ્તારમાં ડાયટીશિયન પત્ની શિલ્પાની હત્યા કરી લાશને લાકડાની પેટીમાં ભરી સિમેન્ટથી ચણી દેવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પતિ વિશાલ સાલવીએ શંકાના કારણે આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું. પોલીસે સસરાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે.
પત્નીની હત્યા કરી લાશને સિમેન્ટમાં ચણનાર પતિ ઝડપાયો
Source: Divya Bhaskar