સુરતમાં ટેક્સટાઈલ મજૂરોનો પથ્થરમારો, પોલીસે લાઠીચાર્જ કર્યો

સુરતમાં ટેક્સટાઈલ મજૂરોનો પથ્થરમારો, પોલીસે લાઠીચાર્જ કર્યો

સુરતના અમરોલી વિસ્તારમાં ટેક્સટાઈલ મજૂરોએ પગાર વધારા સહિતની માંગણીઓને લઈને પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં એક હેડ કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies