અમદાવાદના કલાકારની કૃતિ યુનેસ્કો મંચ પર

અમદાવાદના કલાકારની કૃતિ યુનેસ્કો મંચ પર

અમદાવાદના કલાકાર તન્મય શાહની કૃતિ 'બૉરોવ્ડ અર્થ' યુનેસ્કો સમર્થિત 'આર્ટ ફોર અર્થ: ક્લાઇમેટ ક્રિએટિવિટી લેબ 2026'માં પ્રદર્શિત થઈ. એશિયા-પેસિફિકના છ કલાકારો સાથે તેમણે કલા દ્વારા પર્યાવરણ જાગૃતિ પર ચર્ચા કરી. આ કૃતિમાં 26 એક્રિલિક પેઇન્ટિંગ્સ અને ફોટોગ્રાફ્સ છે, જે કુદરતી સંસાધનોના ઘટાડા અને માનવ હસ્તક્ષેપ દર્શાવે છે.

Source: Gujarati Jagran

More in Entertainment

Read the live feed on ZapIndies