નાગ પંચમીના દિવસે શાહરૂખ ખાનના મુંબઈ સ્થિત બંગલા 'મન્નત'ના લૉનમાં બે સાપ જોવા મળ્યા હતા. બચાવ ટીમે એક આઠ ફૂટ લાંબો ધમણ (બિનઝેરી) સાપ પકડીને જંગલમાં છોડી દીધો, જ્યારે બીજાની શોધ ચાલુ છે.
શાહરૂખ ખાનના ઘરે નાગ પંચમી પર બે સાપ મળ્યા
Source: Chitralekha Gujarati