નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ 2025: 17 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર

નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ 2025: 17 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર

ભારત સરકારે નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ 2025ની જાહેરાત કરી છે, જેમાં 17 ખેલાડીઓને અર્જુન અવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. એથ્લેટિક્સ, બેડમિન્ટન, ચેસ, હોકી, કબડ્ડી સહિત વિવિધ રમતોના ખેલાડીઓનો સમાવેશ થાય છે. દ્રોણાચાર્ય અને લાઇફટાઇમ અર્જુન અવોર્ડની યાદી પણ જાહેર કરાઈ છે.

Source: Gujarat First

More in Sports

Read the live feed on ZapIndies