1987માં કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ભારત સામેની વન-ડે મૅચમાં સલીમ મલિકે 36 બૉલમાં અણનમ 72 રન બનાવી પાકિસ્તાનને રોમાંચક વિજય અપાવ્યો. આ ઇનિંગને વન-ડે ઇતિહાસની યાદગાર ઇનિંગ્સમાં ગણવામાં આવે છે.
સલીમ મલિકની 72 રનની ઇનિંગે પાકિસ્તાનને ભારત સામે જીત અપાવી
Source: BBC Gujarati