પાક સુપ્રીમ કોર્ટે ઇમરાનને હોસ્પિટલ મોકલવાનો આદેશ આપ્યો

પાક સુપ્રીમ કોર્ટે ઇમરાનને હોસ્પિટલ મોકલવાનો આદેશ આપ્યો

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મંગળવારે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને 48 કલાકમાં શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો. કોર્ટે તેમની બહેનો સાથે મુલાકાતને મૂળભૂત અધિકાર ગણાવી, મેડિકલ રિપોર્ટ પર નારાજગી વ્યક્ત કરી. ઇમરાન ઓગસ્ટ 2023થી જેલમાં છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies