કેન્દ્ર સરકાર જૂના વાહનોના માલિકો માટે E20 સાથે E10 પેટ્રોલ ફરી ઉપલબ્ધ કરાવવાની પ્રાથમિક વિચારણા કરી રહી છે. E10માં 10% એથેનોલ હોય છે, જ્યારે E20માં 20%. સરકારે હજુ આખરી નિર્ણય લીધો નથી, પરંતુ જૂની લાખો ગાડીઓ E10 માટે ડિઝાઇન થઈ છે. E20ના કારણે માઇલેજમાં ઘટાડો અને પાર્ટ્સ બદલવાની જરૂર પડી શકે છે.
સરકાર ફરી E10 પેટ્રોલ લાવવાની વિચારણામાં
Source: Chitralekha Gujarati