રાજ્યસભાએ 10 ઓગસ્ટે બેંકર્સ બુક્સ એવિડન્સ બિલ, 2026 મંજૂર કર્યું, જે 1891ના જૂના કાયદાને બદલશે. લોકસભાએ 5 ઓગસ્ટે પસાર કર્યું. નવા કાયદામાં ઇલેક્ટ્રોનિક, ક્લાઉડ અને સર્વર રેકોર્ડને કાનૂની માન્યતા મળશે, જેનાથી ડિજિટલ બેંકિંગ પુરાવા કોર્ટમાં સ્વીકાર્ય બનશે.
બેંકિંગ કાયદામાં ઐતિહાસિક ફેરફાર, ડિજિટલ રેકોર્ડને કોર્ટમાં માન્યતા
Source: Zee 24 Kalak