ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં BSP સુપ્રીમો માયાવતીએ બ્રાહ્મણ મતદારોને સાધવા વરિષ્ઠ નેતા સતીશ ચંદ્ર મિશ્રાને કાનૂની, મીડિયા અને ચૂંટણી પંચ સંબંધિત કામગીરીની જવાબદારી સોંપી છે. 2007ના ફોર્મ્યુલાને યાદ કરીને પાર્ટી 'સર્વસમાજ'માં જનાધાર વધારવાની વ્યૂહરચના પર ભાર મૂકી રહી છે.
બીએસપીનો બ્રાહ્મણ દાવ, સતીશ મિશ્રાને મોટી જવાબદારી
Source: Gujarat Mitra