બારડોલી શુગર મિલ ચૂંટણીમાં ભાજપ ધારાસભ્ય સહિત સહકાર પૅનલનો સફાયો

બારડોલી શુગર મિલ ચૂંટણીમાં ભાજપ ધારાસભ્ય સહિત સહકાર પૅનલનો સફાયો

બારડોલીની એશિયાની સૌથી મોટી સહકારી શુગર મિલની ચૂંટણીમાં કિસાન પરિવર્તન પૅનલે 14માંથી 14 બેઠકો જંગી મતોથી જીતી લીધી છે. વર્તમાન ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિત ભાજપ સાથે સંકળાયેલા ઉમેદવારોની હાર થઈ છે. ખેડૂતોની નારાજગી અને સહકારી ક્ષેત્રના રાજકીયકરણને આ પરિણામનું કારણ માનવામાં આવે છે.

Source: BBC Gujarati

More in Politics

Read the live feed on ZapIndies