ભાજપે 2027 UP ચૂંટણી માટે વિનોદ તાવડેને પ્રભારી અને ગુજરાતના જગદીશ પટેલને સહ-પ્રભારી બનાવ્યા છે. 2024માં UPમાં નબળા પ્રદર્શન બાદ આ નિમણૂકો ગુજરાત મોડલની ચર્ચાને તેજ કરે છે. પટેલ વારાણસીમાં મોદીની ટીમમાં કામ કરી ચૂક્યા છે.
ગુજરાત મોડલ UPમાં? ભાજપે તાવડે-પટેલને જવાબદારી સોંપી
Source: News18 Gujarati