ભાવનગર દારૂકાંડ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસની કાર્યવાહી

ભાવનગર દારૂકાંડ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસની કાર્યવાહી

ભાવનગરમાં નકલી દારૂ પીવાથી ચારથી વધુ લોકોના મોત થયા છે અને 22 લોકોને અસર થઈ છે. આ ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે 800 કર્મચારીઓ સાથે ચેકિંગ કરી 177 કેસ નોંધ્યા છે. પોલીસે સરપંચો સાથે બેઠક કરી 'રોયલ સ્ટેગ' દારૂ ન પીવાની અપીલ કરી છે.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies