ભાવનગર લઠ્ઠાકાંડ: દારૂ બનાવનાર 'ડોક્ટર'નું પણ મોત

ભાવનગર લઠ્ઠાકાંડ: દારૂ બનાવનાર 'ડોક્ટર'નું પણ મોત

ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 7 લોકોના મોત થયા છે, જ્યારે 18 દર્દીઓ સારવાર હેઠળ છે. પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટરે પોતે બનાવેલો દારૂ પી લેતાં તેનું પણ મોત નીપજ્યું છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies