કેન્દ્રીય કેબિનેટે બુધવારે ચાર રેલ્વે પ્રોજેક્ટ અને બિહારમાં NH-22ના અપગ્રેડેશનને મંજૂરી આપી. આ રેલ્વે પ્રોજેક્ટ્સ પર ₹9,450 કરોડનો ખર્ચ થશે અને 410 કિમી નેટવર્ક ઉમેરશે. જોકે, સરકારી કર્મચારીઓના DA વધારા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી; તેની જાહેરાત ઓક્ટોબરમાં થવાની સંભાવના છે.
કેબિનેટે રેલ્વે અને હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી, DA પર કોઈ નિર્ણય નહીં
Source: Zee 24 Kalak