પતિએ નિર્વસ્ત્ર કરી કાઢી મૂકી, કોમનવેલ્થમાં ગોલ્ડ જીત્યો

પતિએ નિર્વસ્ત્ર કરી કાઢી મૂકી, કોમનવેલ્થમાં ગોલ્ડ જીત્યો

હરિયાણાના રેવાડીની શર્મિલા ધનખડે પતિના શારીરિક અને માનસિક શોષણ સામે લડીને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. પોલિયોગ્રસ્ત શર્મિલાને પતિએ નિર્વસ્ત્ર કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી, પરંતુ તેણે હિંમત ન હારી અને રમતગમતમાં દેશનું નામ રોશન કર્યું.

Source: Divya Bhaskar

More in Sports

Read the live feed on ZapIndies