2004માં ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન કરાચીમાં આતંકી હુમલાનો ખતરો હતો. ભૂતપૂર્વ ઈન્ટેલિજન્સ અધિકારી યશોવર્ધન આઝાદે પોતાના પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે સુરક્ષા કારણોસર ત્યાં ટેસ્ટ મેચ ન રમાડવાની સલાહ આપી હતી. તત્કાલીન નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણીએ આ સલાહ માની લીધી હતી.
પાકિસ્તાનમાં ટીમ ઈન્ડિયા પર આતંકી હુમલાનો ખતરો હતો
Source: Zee 24 Kalak