યુપી ટી20 લીગ 2026માં રિંકુ સિંહે 24 બોલમાં 55 રન ફટકાર્યા, પણ વરસાદને કારણે મેચ અધવચ્ચે રોકાઈ. ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ મેરઠ માવરિક્સે લખનૌ ફાલ્કન્સને 5 રનથી હરાવ્યું. લખનૌએ 183 રન બનાવ્યા હતા, જવાબમાં મેરઠ 16.5 ઓવરમાં 154 રને હતી.
રિંકુ સિંહની તબાહી, વરસાદથી મેચ રોકાઈ, ટીમ વિજેતા
Source: TV9 Gujarati