અચાનક ચક્કર આવવું એ સામાન્ય સમસ્યા હોઈ શકે છે, પરંતુ તેને અવગણવી ન જોઈએ. ચક્કર આવે ત્યારે તરત બેસી જવું અથવા સૂઈ જવું સલામત છે. વારંવાર ચક્કર આવવા, સાંભળવામાં તકલીફ અથવા બોલવામાં મુશ્કેલી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
ચક્કર આવે ત્યારે શું કરવું? જાણો સાવધાનીના ઉપાય
Source: TV9 Gujarati