ગૂગલની ₹3.3 કરોડની નોકરી છોડી યુવાને શરૂ કર્યું પોતાનું સ્ટાર્ટઅપ

ગૂગલની ₹3.3 કરોડની નોકરી છોડી યુવાને શરૂ કર્યું પોતાનું સ્ટાર્ટઅપ

સોફ્ટવેર એન્જિનિયર કેવિન નોટન જુનિયરે ગૂગલમાં વાર્ષિક ₹3.3 કરોડ (3.5 લાખ ડોલર)ના પગારની નોકરી છોડીને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. 2022માં પિતાના નિધન બાદ તેમણે જીવન ટૂંકું છે તે સમજીને પોતાના સપનાને અનુસરવાનો નિર્ણય લીધો. મિત્રની સલાહ અને પૂરતી બચતને કારણે તેમણે આ સાહસિક પગલું ભર્યું છે.

Source: Gujarat First

More in Technology

Read the live feed on ZapIndies