શેરબજારમાં તેજી: સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,200 પાર

શેરબજારમાં તેજી: સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,200 પાર

ગુરુવારે ભારતીય શેરબજારમાં સતત ઘટાડા બાદ તેજી જોવા મળી, સેન્સેક્સ 593 પોઈન્ટ ઉછળીને 77,500 પાર પહોંચ્યો અને નિફ્ટી 24,225 પર ખુલ્યો. વૈશ્વિક બજારોના મજબૂત સંકેતો અને શોર્ટ-કવરિંગને કારણે આ બાઉન્સબેક થયો, જેમાં IT અને બેંકિંગ શેરોમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ.

Source: Gujarat First

More in Business & Finance

Read the live feed on ZapIndies