કોરોના મહામારી બાદ પ્રથમ વખત નાની રકમના SIP ખાતામાં ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2025-26માં રૂ. 1,000 કે તેથી ઓછી રકમના ખાતાની સંખ્યા 14 લાખ થઈ છે, જ્યારે મોટી રકમના ખાતામાં વૃદ્ધિ જોવા મળી છે. બજારની અસ્થિરતા અને સીધા રોકાણના વિકલ્પોને કારણે આ ઘટાડો થયો હોવાનું મનાય છે.
SIP ખાતામાં પહેલી વખત ઘટાડો, મોટી રકમમાં વૃદ્ધિ
Source: Gujarati Jagran