20 ઑગસ્ટે સોના-ચાંદીના ભાવમાં જોરદાર તેજી આવી છે. MCX પર સોનું ₹700 વધીને ₹1,58,703 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ₹3,453 વધીને ₹2,40,240 પ્રતિ કિલો પર પહોંચી છે. યુએસ ટ્રેઝરીના બોન્ડ બાયબેક વધારવાના નિર્ણયથી બોન્ડ યીલ્ડ અને ડૉલરમાં ઘટાડો થવાથી સોનાને ટેકો મળ્યો છે.
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી 2.40 લાખ પાર
Source: Gujarat Samachar