કલામંદિર જ્વેલર્સે વડોદરામાં 30,000 ચોરસ ફૂટના ફ્લેગશિપ શોરૂમનું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી ઉપસ્થિત રહ્યા હતા. શોરૂમમાં BIS હોલમાર્ક ગોલ્ડ, પ્રમાણિત ડાયમંડ સહિત વિવિધ કલેક્શન રજૂ કરાયું છે. લોન્ચ ઓફરમાં મેકિંગ ચાર્જ પર 100% સુધીની છૂટ આપવામાં આવી છે.
કલામંદિર જ્વેલર્સનો વડોદરામાં ભવ્ય ફ્લેગશિપ શોરૂમ શરૂ
Source: Zee 24 Kalak