શુક્ર ઓક્ટોબરમાં વક્રી થવાનો છે, જેની અસર 5 રાશિના જાતકો પર પડશે. વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના લોકોએ 42 દિવસ સુધી સાવધાન રહેવું પડશે. આ સમયગાળામાં સ્વાસ્થ્ય, પ્રેમ, કાર્ય અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
શુક્ર વક્રી: 5 રાશિના જાતકો 42 દિવસ સાવધાન રહેજો
Source: Zee 24 Kalak