અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે નવા નિયમોની ચર્ચા છે. એક્સપર્ટ મૌલિક રાવલના જણાવ્યા મુજબ, OPT માટે 1 લાખ ડોલર (95 લાખ રૂપિયા) ફીનો નિયમ હજુ અમલમાં આવ્યો નથી, પરંતુ H-1B વિઝા માટે કંપનીઓએ આ ફી ચૂકવવી પડશે. આ નિયમથી વિદેશથી નવા કર્મચારીઓ લાવવાનું પ્રમાણ ઘટી શકે છે.
અમેરિકા જવા 95 લાખ રૂપિયા ભરવા પડશે? નિયમોમાં શું છે સત્ય?
Source: Divya Bhaskar