સોનાની ખરીદીમાં મેકિંગ ચાર્જ, ચોરી અને શુદ્ધતાની ચિંતા ટાળવા ગોલ્ડ ETF એ સુરક્ષિત અને સસ્તું માધ્યમ છે. તે 99.5% શુદ્ધ સોનાની કિંમત પર આધારિત મ્યુચ્યુઅલ ફંડ છે, જે શેરબજારમાં ખરીદ-વેચાણ થાય છે. Zerodha, Groww જેવા બ્રોકર્સ દ્વારા 5 મિનિટમાં રોકાણ શક્ય છે.
ગોલ્ડ ETFમાં રોકાણના ફાયદા અને સરળ પ્રક્રિયા
Source: Divya Bhaskar