ગુજરાતમાં ઑગસ્ટ અંત સુધી વરસાદની શક્યતા નહીં

ગુજરાતમાં ઑગસ્ટ અંત સુધી વરસાદની શક્યતા નહીં

ગુજરાતમાં વરસાદની સ્થિતિ નબળી પડી છે, છેલ્લા 24 કલાકમાં મહત્તમ વરસાદ એક ઇંચ કરતાં ઓછો નોંધાયો છે. મધ્ય પ્રદેશમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડતાં આગામી આઠથી દસ દિવસ સુધી રાજ્યમાં વરસાદ વધવાની શક્યતા નથી. હવામાન વિભાગે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Source: BBC Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies