દ્વારકાના ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી ગામના ખેડૂત વ્રજલાલ સુરેલીયાએ એરોપોનિક ટેક્નોલોજીથી જમીનમાં નહીં પણ વેલ પર બટેટાની ખેતી કરી છે. આ પ્રાકૃતિક ખેતીમાં ઓછા પાણી અને ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન મળે છે. તેમણે ઓનલાઈન 100 રૂપિયા પ્રતિ કિલો ભાવે વેચાણ શરૂ કર્યું છે.
દ્વારકાના ખેડૂતે એર પોટેટો ઉગાડી મેળવ્યો 100 રૂપિયા કિલો ભાવ
Source: News18 Gujarati