દેશમાં ખાંડના ભાવ વધીને 70 રૂપિયા પ્રતિ કિલો થયા છે. ઉત્પાદનમાં ઘટાડો અને ઇથેનોલ ઉત્પાદન મુખ્ય કારણો છે. સરકારે ભાવ નિયંત્રણ માટે 10 લાખ ટન કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે.
ખાંડના ભાવમાં ઉછાળો, ઇથેનોલ કે ઉત્પાદન ઘટાડો?
Source: Zee 24 Kalak