સરકારે ખાંડના વધતા ભાવ માટે ઈથેનોલને જવાબદાર ઠેરવવાનો ઇન્કાર કર્યો છે. ઉત્પાદનમાં ઘટાડો, તહેવારોની માંગ અને વૈશ્વિક સપ્લાયમાં કમીને કારણે ભાવ વધ્યા છે. સરકારે જમાખોરી રોકવા સ્ટોક મર્યાદા લાદી છે અને ઓક્ટોબરમાં પિલાઈ વહેલી શરૂ કરવાની સલાહ આપી છે.
ખાંડના ભાવ માટે ઈથેનોલ જવાબદાર નથી: સરકાર
Source: News18 Gujarati