નાણાં મંત્રી કમલેશ પટેલે જામનગરમાં પોલીસ ભવનનું નિરીક્ષણ કર્યું

નાણાં મંત્રી કમલેશ પટેલે જામનગરમાં પોલીસ ભવનનું નિરીક્ષણ કર્યું

નાણાં રાજ્ય મંત્રી કમલેશ પટેલે જામનગરમાં નિર્માણાધીન પોલીસ અધિક્ષક કચેરી અને મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું. રૂ. ૨૦૩૬.૪૭ લાખના ખર્ચે બની રહેલું આ ભવન જૂન સુધીમાં પૂર્ણ થશે. મંત્રીએ ગુણવત્તા જાળવવા સૂચનો આપ્યા.

Source: Aajkaal Gujarati

More in Politics

Read the live feed on ZapIndies