ભાવનગરમાં ઝેરી દારૂથી 9 મોત અને 45થી વધુ હોસ્પિટલમાં દાખલ થયા બાદ કોંગ્રેસે રાજ્યવ્યાપી વિરોધ કર્યો છે. જામનગરમાં વિક્રમ માડમે તમામ SP અને ગૃહમંત્રીને ખુલ્લી ચેલેન્જ આપી છે. કોંગ્રેસ ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી રહી છે.
ભાવનગર દારૂ દુર્ઘટના: કોંગ્રેસનો રાજ્યવ્યાપી વિરોધ, ગૃહમંત્રીનું રાજીનામું માંગ્યું
Source: Divya Bhaskar