રાહુલ ગાંધીના ધરણા બાદ પેલેટ ગન કાંડમાં પ્રથમ FIR નોંધાઈ

રાહુલ ગાંધીના ધરણા બાદ પેલેટ ગન કાંડમાં પ્રથમ FIR નોંધાઈ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ધરણા બાદ દિલ્હી પોલીસે પેલેટ ગન પીડિત સાહિલની ફરિયાદ પર FIR નોંધી છે. 20 જૂલાઈના જંતર-મંતર પ્રદર્શનમાં સાહિલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે BNSની કલમ 118 અને 125 હેઠળ કેસ નોંધ્યો છે. ભાજપે આ ધરણાને રાજકીય ડ્રામા ગણાવ્યો છે.

Source: News18 Gujarati

More in Politics

Read the live feed on ZapIndies