ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે ઇટાલી કોઈની ગુલામ નથી અને ટ્રમ્પ સાથે વાતચીત બંધ થઈ ગઈ છે. ટ્રમ્પે મેલોનીનું અપમાન કર્યું હતું, જેના કારણે સંબંધોમાં તિરાડ પડી છે.
ટ્રમ્પ સાથેના સંબંધો બગડ્યા: મેલોનીનો ગુસ્સો
Source: News18 Gujarati