ભાજપની નવી ટીમ યુવાનો સાથે જોડાશે

ભાજપની નવી ટીમ યુવાનો સાથે જોડાશે

ભાજપે જેન-ઝી યુવા મતદારો સાથે જોડાવા ખાસ ટીમ બનાવી છે, જેમાં સ્મૃતિ ઈરાની, હર્ષ સંઘવી સહિતના નેતાઓ છે. 65 સભ્યોની નવી રાષ્ટ્રીય ટીમની પ્રથમ બેઠકમાં કોંગ્રેસના વંદે માતરમ ન ગાવાના નિર્ણય સામે પ્રસ્તાવ પસાર કર્યો. ટીમ PM મોદી સાથે મુલાકાત કરશે.

Source: Divya Bhaskar

More in Politics

Read the live feed on ZapIndies