પુત્રદા એકાદશી વ્રત ન રાખી શકો તો અપનાવો આ સરળ ઉપાય

પુત્રદા એકાદશી વ્રત ન રાખી શકો તો અપનાવો આ સરળ ઉપાય

આજે 23 ઓગસ્ટે પુત્રદા એકાદશીનું વ્રત છે, જે સંતાન સુખ અને તેમની પ્રગતિ માટે રાખવામાં આવે છે. જો વ્રત ન રાખી શકો તો પણ સરળ ઉપાયો કરી શકો છો. આ વખતે સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગનો દુર્લભ સંયોગ છે, જે પૂજા-અર્ચના અને દાનથી અનેકગણું પુણ્ય આપે છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies