હવામાન વિભાગે 24 ઓગસ્ટે દેશભરના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડશે.
24 ઓગસ્ટે 22 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
Source: VTV Gujarati