પાણીમાં રહેતા ઇકબાલની સારવાર માટે અનંત અંબાણી આગળ આવ્યા

પાણીમાં રહેતા ઇકબાલની સારવાર માટે અનંત અંબાણી આગળ આવ્યા

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનો 16 વર્ષીય ઇકબાલ પાણીમાંથી બહાર નીકળતાં શરીર બળવાના કારણે રાત-દિવસ તળાવમાં રહે છે. તેની સારવાર માટે અનંત અંબાણીએ પહેલ કરી છે અને તેને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ડૉક્ટરોએ લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી ત્વચા પર ચેપ અને અન્ય સમસ્યાઓ થવાની ચેતવણી આપી છે.

Source: BBC Gujarati

More in Health & Wellness

Read the live feed on ZapIndies