તડકાને કારણે ત્વચા કાળી પડી જાય તો ઘરે જ ડી-ટેન ફેસ પેક બનાવી શકાય છે. કોફી પાવડર, મસૂર દાળ, દહીં, મુલતાની માટી, ટામેટાં અને હળદરના મિશ્રણથી તૈયાર આ પેક અસરકારક છે. અઠવાડિયામાં 2-3 વાર લગાવવાથી ત્વચાને નિખાર મળે છે.
ત્વચાની ટેનિંગ દૂર કરવા માટે ઘરેલું ફેસ પેક
Source: News18 Gujarati