સોમવારે લેન્સકાર્ટ, મીશો, સુઝલોન એનર્જી સહિત 17 કંપનીઓના શેરમાં મોટી હિલચાલ જોવા મળી શકે છે. લેન્સકાર્ટમાં ₹2,900 કરોડની બ્લોક ડીલ અને મીશોમાં ₹957.5 કરોડની ડીલ થવાની શક્યતા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શેરધારકોની મંજૂરી મેળવી છે, જ્યારે પાવર ગ્રીડને ગુજરાતમાં રિન્યુએબલ પ્રોજેક્ટ મળ્યો છે.
17 કંપનીઓના શેરમાં આવતીકાલે મોટું એક્શન, ચાંપતી નજર રાખજો
Source: News18 Gujarati