ગાવસ્કર-કપિલ સહિત 21 પૂર્વ કેપ્ટનોનો ઇમરાનની સારવાર માટે પત્ર

ગાવસ્કર-કપિલ સહિત 21 પૂર્વ કેપ્ટનોનો ઇમરાનની સારવાર માટે પત્ર

સુનીલ ગાવસ્કર, કપિલ દેવ સહિત 21 પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને પત્ર લખીને જેલમાં બંધ ઇમરાન ખાનને યોગ્ય તબીબી સારવાર આપવાની માંગ કરી છે. આ છ મહિનામાં બીજો પત્ર છે, જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સ્વતંત્ર તપાસ અને માનવીય વ્યવહારની અપીલ કરાઈ છે.

Source: Divya Bhaskar

More in Sports

Read the live feed on ZapIndies