કોલંબો ટેસ્ટમાં શ્રીલંકા સામે રમતી વખતે રિષભ પંતને કાંડામાં ઈજા થતાં મેદાન છોડવું પડ્યું. લાહિરુ કુમારાના બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં બોલ બેટને બદલે કાંડા પર વાગ્યો. પ્રાથમિક સારવાર બાદ તે રિટાયર્ડ હર્ટ થયો અને રવિન્દ્ર જાડેજા તેની જગ્યાએ બેટિંગ કરવા આવ્યો. ઈજાની ગંભીરતા સત્તાવાર અપડેટ બાદ સ્પષ્ટ થશે.
રિષભ પંત ફરી ઈજાગ્રસ્ત, કોલંબો ટેસ્ટમાં મેદાન છોડવું પડ્યું
Source: Zee 24 Kalak