જાપાનના આઈચી-નાગોયામાં યોજાયેલી 20મી એશિયન ગેમ્સ 2026ના મેડલ્સની ડિઝાઇન ચર્ચામાં છે. નેશનલ ડિઝાઇન કોમ્પિટિશન દ્વારા પસંદ કરાયેલા આ મેડલ્સ જાપાની ડિઝાઇનર દૈસુકે શિબાએ બનાવ્યા છે. તેમનો કોન્સેપ્ટ 'એક એશિયાની કલ્પના' અને 'વિવિધતામાં એકતા' થીમ પર આધારિત છે. મેડલ્સ રિસાયકલ કરેલ ઈ-કચરામાંથી બનાવવામાં આવ્યા છે.
એશિયન ગેમ્સ 2026ના મેડલ દૈસુકે શિબાએ ડિઝાઇન કર્યા
Source: TV9 Gujarati