થાઈ લીગમાં પીટી પ્રાચુઆપના ખેલાડી એન્ડ્રોસ ટાઉનસેન્ડ પ્રેક્ટિસ દરમિયાન પિચ રોલર સાથે અથડાઈને નીચે પડ્યા અને તેમનો પગ રોલર નીચે આવી ગયો. ડ્રાઈવરે તરત રોલર રોકીને મદદ કરી, જેથી ગંભીર ઈજા થઈ નથી. 35 વર્ષીય ભૂતપૂર્વ પ્રીમિયર લીગ વિંગર થાઈલેન્ડમાં બીજી સીઝન રમી રહ્યા છે. ટીમે પટ્ટાની એફસી સામે 3-0થી જીત મેળવી હતી.
પ્રેક્ટિસ દરમિયાન ટાઉનસેન્ડ પર પિચ રોલર ચઢ્યું, ચમત્કારિક બચાવ
Source: TV9 Gujarati