ગુજરાત પોલીસમાં ચૂંટણી પહેલા મોટા પાયે બદલીની શક્યતા છે. PI ને DySP તરીકે પ્રમોશન અને DySP તથા IPS અધિકારીઓની બદલીની રાહ છે, પરંતુ સરકાર ચૂંટણીની રાહ જોઈ રહી છે. તાજેતરમાં થયેલી કેટલીક બદલી કાયમી ન થતાં અધિકારીઓમાં અકળામણ છે. ચૂંટણી પહેલા અધિકારીઓના સોગઠાં ગોઠવાશે.
ગુજરાત પોલીસમાં ચૂંટણી પહેલા મોટી બદલીની શક્યતા
Source: VTV Gujarati