સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી

સૌરાષ્ટ્ર અને કચ્છમાં લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ગોંધલ પંથકમાં એક કલાકમાં દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૭૭ તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં નડિયાદમાં સૌથી વધુ ૬૧ મિમી નોંધાયો છે. આ વરસાદ પાક માટે કાચા સોના સમાન બન્યો છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies